
અમરેલી જિલ્લાના રાજુલા નેચર કલબ દ્વારા ચાઇનીઝ દોરી નાશ કરવા માં આવી. #news #rajula
અમરેલી જિલ્લાના રાજુલા નેચર કલબ દ્વારા ચાઇનીઝ દોરી નાશ કરવા માં આવી. #news #rajula
બ્રેકિંગ,,,,,,
અમરેલી જિલ્લાનારાજુલા નેચર કલબ દ્વારા ચાઇનીઝ દોરી નાશ કરવા માં આવી
રાજુલા મકરસંક્રાંતિ ઉત્તરાયણ પર્વ
ની ઉજવણી ધામધૂમથી થય છે જેમાં પતંગ ની દોરી ઝાડ ઉપર લાઈટ ના થાંભલા પર રોડ પર હોય જે એકઠી કરવામાં આવી હતી ચાઇનીઝ
દોરી બહિષ્કાર અબોલ પક્ષી બચાવો અભિયાન કાર્યક્રમ કરવામાં વીશ કીલો થી વધારે દોરી નાશ કરવા માં આવી હતી રાજુલા પુર્વ પ્રમુખ ચિરાગભાઈ બી જોષી પક્ષી પ્રેમી
તેમજ વિપુલ ભાઈ લહેરી નેચર કલબ પ્રમુખ જેઓ 30/વર્ષ થી આ કામગીરી કરે છે ત્થા બાળકો સાથે જોડાયેલા હતા નિલ સંધવી ચૈતન્ય
લહેરી યશ્વી લહેરી શૈલજા વ્યાસ જયવીર હર્ષ વાળા સ્વરા રુપારેલ હેતારથ સાહિત્ય કલાકાર જશુ ભાઈ દવે ચિરાગ બી જોષી શહેરમાં દોરી
એકઠી કરી હતી ચિરાગ બી જોષી જણાવ્યું હતું કે ચાઈનીઝ દોરી બહિષ્કાર કરવા અબોલ પક્ષી બચાવો દોરી દરેક લોકો જ નાશ કરી
જાગૃતિ લાવવા અપિલ કરી હતી નેચર કલબ પ્રમુખ વિપુલભાઈ લહેરી જણાવાયું હતું કે દરવર્ષે પક્ષી દોરી ફસાઈ ધાયલ ન થાય તે માટે દોરી
એકઠી કરવામાં આવે છે જે દોરી નાશ કરવા મા આવી હતી બાળકો સાથે જોડાયેલા હતા યશ્વી લહેરી જણાવ્યુ કે રાજુલા શહેર વિસ્તાર મા
નેચર કલબ દ્વાર દોરીઓ એકઠી કરવા આવે દરેક લોકો અબોલ પક્ષીઓ અભિયાન મા સાથે જોડાઈ તેવી અપીલ કરવા મા આવી હતી
રાજુલા નેચર કલબ દ્વારા આ કામગીરી કરવા મા આવી હતી.
#gujaratinews #news #jafrabad #mahuva #news #mahuva #top #today_breaking_news #today_news_headlines #topnews #todaynews #newsupdate #newsheadlines #newstoday #breakingnews #breakingnewslive #fastnews #gujaratinews #gujratnews #etvnews #tv9newslive #abpnews #fklivenews
コメント